પ્રોજેક્ટ જ્ઞાન
ઇન્ટરનેટ અને કમ્પ્યુટરની પાયાની બાબતો શીખો
તે પણ સેફ સર્ફીંગ સાથે
|
CCAOI, રજૂ કરે છે, NIXI નાં સહયોગથી, સેફ સર્ફીંગ સાથે ઇન્ટરનેટ અને પી.સી. બૅઝીક્સનો ફ્રી સર્ટીફિકેશન કૉર્સ
માત્ર 10 જ દિવસમાં બનો, ઇન્ટરનેટ અને કમ્પ્યુટરનાં જાણકાર
CCAOI-NIXI દ્વારા સર્ટીફાઇડ થાઓ
કમ્પ્યુટર અને ઇન્ટરનેટ જાણતાં નથી તેઓ માટેનો એક આદર્શ કૉર્સ
|
 |

|
| |